Friday, October 23News That Matters
Shadow

Politics

EC के अफसर पर बिना चर्चा फैसले लेने का आरोप:RTI से खुलासा- दो चुनाव आयुक्तों ने कैबिनेट सेक्रेटरी से शिकायत की, लेकिन कार्रवाई नहीं

Big Breaking, National, Politics
चुनाव आयोग के अधिकारियों के कामकाज को लेकर फिर सवाल उठे हैं। चुनाव आयुक्त सुखबीर सिंह संधू और विवेक जोशी ने वरिष्ठ उप चुनाव आयुक्त मनीष गर्ग के खिलाफ कैबिनेट सचिवालय में शिकायत की थी। हालांकि, इस पर कोई कार्रवाई नहीं हुई। रिटायर्ड कोमोडोर लोकेश के. बत्रा को RTI में मिले जवाब से यह जानकारी सामने आई है। इसके मुताबिक, दोनों आयुक्तों ने 29 जुलाई 2026 को कैबिनेट सचिव टीवी सोमनाथन को अलग-अलग पत्र लिखे थे। आरोप था कि मनीष गर्ग ने चुनाव आयोग या संबंधित अधिकारियों से चर्चा किए बिना वरिष्ठ अधिकारियों के कामकाज का बंटवारा बदलने का आदेश जारी किया। इस पूरे मामले को 5 पॉइंट्स में समझें शिकायत किसने की: चुनाव आयुक्त सुखबीर सिंह संधू और विवेक जोशी ने 29 जुलाई 2026 को कैबिनेट सचिव टीवी सोमनाथन को अलग-अलग लेटर लिखा। किसके खिलाफ की: सीनियर डिप्टी इलेक्शन कमिश्नर मनीष गर्ग के खिलाफ। क्या आरोप लगाए: दोनो...

दावा- CM मान को दिल्ली एयरपोर्ट पर 3 घंटे रोका:₹50,000 का चालान काटा, फ्रांस से लौटे थे; AAP बोली- केंद्र का अहंकार टूटना चाहिए

Breaking News, National, Politics
आम आदमी पार्टी (AAP) ने मंगलवार को दावा किया कि पंजाब के मुख्यमंत्री भगवंत मान को दिल्ली एयरपोर्ट पर तीन घंटे रोका गया। AAP के मुताबिक, पेरिस से लौटने के बाद अधिकारियों ने मान का 50 हजार रुपए का चालान भी काटा। अधिकारियों ने इसके पीछे ऊपर से बहुत दबाव होने की बात कही। दिल्ली के पूर्व मंत्री सौरभ भारद्वाज ने X पर पोस्ट कर कहा कि जैसे दशहरे पर रावण का घमंड खत्म हुआ था, वैसे ही केंद्र सरकार का अहंकार टूटना चाहिए। मान पेरिस में 17 से 21 अक्टूबर तक चल रहे अंतरराष्ट्रीय फूड ट्रेड एग्जीबिशन SIAL पेरिस 2026 में शामिल हुए थे। केंद्र के फैसले के खिलाफ मान को पंजाब एंड हरियाणा हाईकोर्ट ने फ्रांस दौरे की परमिशन दी थी। दावा- सामान लोड होने के बाद काटा चालान पंजाब AAP के मीडिया प्रभारी बलतेज पन्नू ने इस घटना को केंद्र की ओर से मान की विदेश यात्राओं की अनुमति बार-बार रोकने से जोड़ा। उन्होंने X प...

અભિજિત દીપકે અને નેહા બોરા ક્યાં છે? સાંસદથી લઈને પૂર્વ CM સુધીના નેતાઓએ પૂછ્યા સવાલ, CJP-AISA દ્વારા મુક્તિની માંગ

Breaking News, National, Politics
દિલ્હીમાં 'લહેરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા CJPના અભિજિત દીપકે અને AISAના નેહા બોરાની પોલીસે અટકાયત કરી. કનોટ પ્લેસ અને મંડી હાઉસથી અટકાયત બાદ તેમના સંગઠનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે બંનેને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે અને વકીલોને પણ મળવા દેવાતા નથી. CPI(M) સાંસદ બ્રિટાસ અને તામિલનાડુના પૂર્વ CM સ્ટોલીને પણ આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી મુક્તિની માંગ કરી. Delhi Tiranga March : દિલ્હીમાં યોજાનારા 'લહેરા દો તિરંગા' પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા અભિજિત દીપકે અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના પ્રમુખ નેહા બોરાની દિલ્હી પોલીસે શુક્રવારે અટકાયત કરી લીધી છે. અભિજિત દીપકે કનોટ પ્લેસ અને નેહા બોરા મંડી હાઉસ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આ પગલું ભર્યું હતું. બંને નેતાઓ ક્યાં છે? સંગઠનોએ ઉઠાવ્યા ગંભીર સવાલો અટકાયત બાદ CJP...

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ

Big Breaking, National, Politics
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શન થતાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે 7:30 વાગ્યે હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને પલ્મોનરી વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. LK Advani Hospitalized : ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે અને પલ્મોનરી વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે....

શિવ ‘તાંડવ’ જેવો વિરોધ, સુપ્રીમ કોર્ટ તરફની કૂચ પહેલાં રાહુલ ગાંધીનું વિવાદસ્પદ નિવેદન

Big Breaking, National, Politics
નવી દિલ્હી, ગમે એટલા દિવસો કે મહિનાઓ લાગે અમે પીછેહઠ નહી કરીએ: રાહુલ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી ગઠબંધનના વિરોધ પ્રદર્શનની સરખામણી ‘શિવની બારાત’ અને ‘શિવના તાંડવ’ સાથે કરતા જણાવ્યું હતું કે, “આ શિવનું તાંડવ છે, આમાં કોઈ ચોક્કસ પ્લાનિંગ હોતું નથી. વિપક્ષનો વિરોધ એ શિવની બારાત સમાન છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે.” INDIA ગઠબંધનના નેતાઓ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળો દ્વારા નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સુધી એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓએ સરકારની નીતિઓ, ચૂંટણી પ્રક્રિયા તથા વિવિધ મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ, રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના સાંસદ કંગના રનૌત સહિતના નેતાઓએ વિપક્ષની શૈલી અને રાહુલ ગાંધીના નિવેદન સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજધ...

ઉત્તર પ્રદેશ અને બંગાળમાં CJP હજારો કાર્યકરોની અટકાયતનો દાવો

Breaking News, Maharashtra, National, Politics
નવી દિલ્હી,   "અમે અઢી કરોડ છીએ, આખરે પોલીસ કેટલા લોકોને પકડશે?" :  રાંકાનો આક્રમક સવાલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આગામી 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ આંદોલનમાં જોડાવા જઈ રહેલા તેમના હજારો સ્વયંસેવકો તથા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. આ પોલીસ કાર્યવાહી સામે આક્રમક વલણ અપનાવતા CJPના નેતા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, "પકડવા કે અટકાયત કરવાથી શું વળશે? પોલીસ કેટલા લોકોને પકડશે? દેશભરમાં અમારા અઢી કરોડ જેટલા કાર્યકરો છે." દિલ્હીના આ નિશ્ચિત વિરોધ પ્રદર્શન અગાઉ બેંગલુરુમાં પણ એક વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એવો પણ દાવો કરાયો છે કે કોલકાતામાં અબ્દુલ અને તે...

મણિપુરમાં વંશીય હિં*સા શમવાનું નામ લેતી નથી, સેનાપતિમાં બે નાગા યુવકોની ગોળી મારીને હ*ત્યા

Breaking News, Gujarat, National, Politics
ઇમ્ફાલ. મણિપુરમાં વંશીય હિંસાનું ચક્ર શમવાનું નામ લેતું નથી. શનિવારે બપોરે, રાજ્યના સેનાપતિ જિલ્લામાં આવેલા કાલેનજાંગ ગામમાં અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં બે નાગા યુવકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી નાગા અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આ વધુ એક લોહિયાળ પ્રકરણ છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ આંતર-સમુદાય સંઘર્ષમાં ૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસ અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ સેનાપતિ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારમાં બની હતી. આ ઘટના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહના લગભગ ૩૦ કિલોમીટર દૂર યોજાયેલા એક કાર્યક્રમમાંથી પરત ફર્યાના થોડા સમય બાદ બની હતી. ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કામજોંગ જિલ્લામાં આવેલા પિલોંગ ગામમાં ચાર તાંગખુ...

ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ : રાજવી વારસાને સંરક્ષણ ની રાહ

Breaking News, Gujarat, National, Politics
ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ: મહારાજા ભગવતસિંહજીના જન્મસ્થળને સંરક્ષણની રાહ સંપૂર્ણ સમાચાર ધોરાજી: સૌરાષ્ટ્રના રાજવી ઇતિહાસની સાક્ષી સમાન ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગોંડલના જાડેજા રાજવી પરિવાર અને ગોંડલ રજવાડાના ઇતિહાસ સાથે ધોરાજીનો ગાઢ સંબંધ રહ્યો છે. ગોંડલ રાજ્યની સ્થાપના ઈ.સ. 1634માં જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક નોંધો મુજબ બાદમાં ધોરાજી ગોંડલ રાજ્યનો ભાગ બન્યું. ધોરાજીના ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ ઈ.સ. 1755માં પૂર્ણ થયું હોવાનું નોંધાયેલું છે. કિલ્લાની વિશાળ દીવાલ, બુરજો, ચાર મુખ્ય દરવાજા અને ત્રણ નાની બારીઓ ધોરાજીના જૂના રાજવી સ્થાપત્યની ઓળખ રહ્યાં છે. આ સ્થળનું વિશેષ ઐતિહાસિક મહત્ત્વ એ પણ છે કે ગોંડલ રાજ્યના પ્રખ્યાત શાસક મહારાજા સર ભગવતસિંહજી સંગ્…    ...