Friday, October 23News That Matters
Shadow

ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ : રાજવી વારસાને સંરક્ષણ ની રાહ

ખંઢેર બની રહ્યો છે ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ: મહારાજા ભગવતસિંહજીના જન્મસ્થળને સંરક્ષણની રાહ

સંપૂર્ણ સમાચાર

ધોરાજી: સૌરાષ્ટ્રના રાજવી ઇતિહાસની સાક્ષી સમાન ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગોંડલના જાડેજા રાજવી પરિવાર અને ગોંડલ રજવાડાના ઇતિહાસ સાથે ધોરાજીનો ગાઢ સંબંધ રહ્યો છે.

ગોંડલ રાજ્યની સ્થાપના ઈ.સ. 1634માં જાડેજા વંશના ઠાકોર કુંભોજી પ્રથમ મેરામણજી દ્વારા કરવામાં આવી હતી. ઐતિહાસિક નોંધો મુજબ બાદમાં ધોરાજી ગોંડલ રાજ્યનો ભાગ બન્યું.

ધોરાજીના ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ ઈ.સ. 1755માં પૂર્ણ થયું હોવાનું નોંધાયેલું છે. કિલ્લાની વિશાળ દીવાલ, બુરજો, ચાર મુખ્ય દરવાજા અને ત્રણ નાની બારીઓ ધોરાજીના જૂના રાજવી સ્થાપત્યની ઓળખ રહ્યાં છે.

આ સ્થળનું વિશેષ ઐતિહાસિક મહત્ત્વ એ પણ છે કે ગોંડલ રાજ્યના પ્રખ્યાત શાસક મહારાજા સર ભગવતસિંહજી સંગ્…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *