Friday, October 23News That Matters
Shadow

International

‘Disgracing A Woman For TRP Is Shameful’: Kangana Ranaut Backs Folk Singer Neha Singh Rathore In ABP News Controversy

BOLLYWOOD, Breaking News, International, National
Following Rathore's allegations, ABP Network issued an apology on X, acknowledging that a news report about the folk singer published on its digital platforms had been found to be factually incorrect. BJP MP and Bollywood actress Kangana Ranaut on Sunday criticised the alleged defamatory coverage of Bhojpuri folk singer Neha Singh Rathore by ABP News, saying that tarnishing a woman's reputation for television ratings was a "shameful" act. Responding to Rathore's post on X, in which she sought the BJP MP's reaction to the controversy, Kangana said that although the singer's political views and statements often contradicted her own, that did not justify allegedly defaming a woman for TRPs. BJP MP and Bollywood actress Kangana Ranaut on Sunday criticised the alleged defamatory coverage...

પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? મોડી રાતે સરકારે વિન્ડફોલ ટેક્સમાં કર્યો મોટો ફેરફાર!

Breaking News, International, National
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે. 16 ઓક્ટોબરથી પેટ્રોલ નિકાસ પર 2.50 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ વધારાયો, જ્યારે ડીઝલ પર 7.50 રૂપિયા ઘટાડી 8.50 રૂપિયા કરાયો. ATF પર કોઈ ફેરફાર નથી. આ ફેરફાર નિકાસ માટે છે, જેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર સીધી અસર નહીં થાય. Petrol Diesel Price News : કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સ (અપ્રત્યાશિત કર)માં મોટો ફેરફાર કર્યો છે. 16 ઓક્ટોબર 2026થી અમલમાં આવેલી નવી દરો મુજબ, સરકાર દ્વારા પેટ્રોલના નિકાસ પરનો ટેક્સ વધારીને 2.50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના નિકાસ પરના ટેક્સમાં 7.50 રૂપિયા પ્રતિ લીટરનો મોટો ઘટાડો કરીને તેને 16 રૂપિયાથી ઘટાડીને 8.50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. જો કે, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના નિકાસ શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી...

સુરતી ગર્લને વિશ્વના નંબર-1 યુટ્યુબરે ગળે લગાવી:માયાની માનવતા જોઈ મિસ્ટર બિસ્ટે 10 હજાર ડૉલર આપ્યાં, ભાડાના ઘરમાં રહેતી છોકરીએ 365 દી’ દિલ ખોલી દાન કર્યું

Big Breaking, Entertainment, International
મિસ્ટર બિસ્ટને મળવાનું મોટું સ્વપ્ન માયાના મનમાં એક મોટું સ્વપ્ન પણ આકાર લઈ રહ્યું હતું. તેનું સૌથી મોટું લક્ષ્ય અને ડ્રીમ એ હતું કે તે કોઈપણ રીતે મિસ્ટર બિસ્ટ સાથે રૂબરૂ મુલાકાત કરે. તે સારી રીતે જાણતી હતી કે મિસ્ટર બિસ્ટ જેવા વૈશ્વિક સ્તરના સર્જકને મળવું એટલું સરળ નથી; તેના માટે સતત સંઘર્ષ, અથાક મહેનત અને કંઈક વિશેષ કરી બતાવવાની જરૂર હતી. માયાએ ઇન્સ્ટામાં 'માયા ફોર બિસ્ટ'નું આઈડી બનાવ્યું પોતાના આ લક્ષ્યને પાર પાડવા માટે માયાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ 'માયા ફોર બિસ્ટ' (Maya For Beast) રાખ્યું હતું. તેની પાછળનો વિચાર એ હતો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનું એકાઉન્ટ કે આઈડી જુએ ત્યારે તેને કોઈ ખુલાસો આપવાની જરૂર ન પડે. આઈડીનું નામ વાંચતા જ સૌ કોઈ સમજી જાય કે આ છોકરીનું એકમાત્ર સપનું અને સંકલ્પ મિસ્ટર બિસ્ટ સુધી પહોંચવાનો અને તેમને મળવાનો છે. નક્કી કર્યું કે ગરીબો અને ...

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ

Big Breaking, Breaking News, International
Rupee All Time Low RBI Actions ડોલર સામે સ્થાનિક ચલણમાં ભારે ધોવાણ થતાં સેન્ટ્રલ બેંકે લીધા મોટા નિર્ણયો; કરન્સી માર્કેટમાં અટકળો રોકવા આદેશ Rupee All Time Low RBI Actions અમેરિકી ડોલર (US Dollar) સામે ભારતીય રૂપિયો ગગડીને ઓલટાઇમ નીચલા સ્તરે (Record Low) પહોંચી જતાં ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India RBI) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે; વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રૂપિયામાં થતા તીવ્ર ઘટાડાને નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ બેંકે કેશ રિઝર્વ અને કરન્સી હેજિંગ (Hedging) સંબંધિત ચાર નવા કડક નિયમો તાત્કાલિક અસરથી લાગુ કર્યા છે; આ નવા નિયમોનો મુખ્ય હેતુ કરન્સી બજારમાં ચાલતી સટ્ટાખોરી (Speculation) પર અંકુશ મેળવવો અને વિદેશી મુદ્રા વિનિમય બજારમાં તરલતા (Liquidity) જાળવી રાખવાનો છે; નાણાકીય નિષ્ણાતો માને છે કે રિઝર્વ બેંકના આ તાકીદના પગલાંથી સ્થા...

2 ઑક્ટોબર પછી હવે ’23 જુલાઈ’નું સસ્પેન્સ!: ‘દૃશ્યમ-3’માં અજય દેવગન અને જયદીપ અહલાવતની ટક્કર, જાણો વિજયની ચાલ આ વખતે કેટલી ભારે પડી?’

BOLLYWOOD, Entertainment, International, What's Hot
. દૃશ્યમ ૩ મૂવી રિવ્યૂ 2 ઑક્ટોબરનું સત્ય ‘દૃશ્યમ’ના દરેક ચાહકને ખબર છે. પાવ ભાજી, સત્સંગ, ફિલ્મ અને પછી વિજય સાલગાંવકરની એ રમત, જેણે પોલીસને વર્ષો સુધી ગૂંચવણમાં રાખી, પરંતુ આ વખતે વાર્તા માત્ર 2 ઑક્ટોબર સુધી અટકી નથી. હવે એક બીજી તારીખ સામે આવી છે- 23 જુલાઈ. 2 ઑક્ટોબરનું સત્ય ‘દૃશ્યમ’ના દરેક ચાહકને ખબર છે. પાવ ભાજી, સત્સંગ, ફિલ્મ અને પછી વિજય સાલગાંવકરની એ રમત, જેણે પોલીસને વર્ષો સુધી ગૂંચવણમાં રાખી, પરંતુ આ વખતે વાર્તા માત્ર 2 ઑક્ટોબર સુધી અટકી નથી. હવે એક બીજી તારીખ સામે આવી છે- 23 જુલાઈ. આખરે તે દિવસે વિજય ક્યાં હતો? શું થયું હતું? અને શું આ તારીખના આધારે પોલીસ વિજયે રચેલી આખી કહાનીને પલટી શકે છે? અહીંથી ફિલ્મ પોતાની અસલી રમત શરૂ કરે છે. સામે છે પોલીસ અધિક્ષક રાજવીર સિંહ તોમર, જેમની પાસે પ્રશ્નો પણ છે અને વિજયને ઘેરવાનો ઈરાદો પણ. બીજી તરફ વિજય છે, જેની સૌથી મો...

કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને દેશભરમાં સલામ

Big Breaking, Breaking News, Gujarat, International, National
સોમનાથ મહાદેવ ખાતે વિશેષ મહાપૂજા, ગુજરાત સરકાર આપશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ તેલ અવીવ જઈ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પોતાના જીવની પરવા કર્યા વિના લગભગ 180 જેટલા મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરના અપ્રતિમ સાહસની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પોતાની ફરજ અને જવાબદારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમણે મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ સાહસને રાષ્ટ્રના ગૌરવ સાથે જોડીને વિવિધ સ્તરે તેમની હિંમતને બિરદાવવામાં આવી રહી છે. કેપ્ટન સ્મિત મચ્છરના સાહસ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ખાતે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા સાથે આયોજિત આ મહાપૂજામાં કેપ્ટનના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે તેમના ના...