નાનાપોંઢાના માંડવા ગામની આદિવાસી માતાએ મજૂરી કરી દીકરીને ડોકટર બનાવી…જાણો ડોકટર દીકરીની સંઘર્ષમય સફર વિષે..
નાનાપોંઢા: મહેનત, સમર્પણ અને મક્કમ મનોબળ આગળ ગમે તેવી ગરીબી અને મુશ્કેલીઓ પણ નમી જાય છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા નજીક આવેલા માંડવા ગામની દીકરી ડૉ. સેજલ ગાંવિતની સંઘર્ષથી સફળતા સુધીની જીવનસફર આજે અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે નાનાપોંઢાના માંડવા ગામની ડૉ. સેજલ ગાંવિતની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફરજન્મ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી જન્મ પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીએ પોતાની માતા ત્યાગ અને સમર્પણના બળે આજે ડોક્ટર બનીને ગ્રામીણ વિસ્તારના દર્દીઓની સેવાનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે માતાના ત્યાગ, સંઘર્ષ અને દીકરી પરના વિશ્વાસથી સપનાં સાકાર થઈ શકે છે, અંતરિયાળ વિસ્તારમાં સેવા
જન્મના એક મહિના પહેલાં જ પિતાનું અવસાન વર્ષ ૨૦૦૩માં સેજલનો જન્મ થયો તેના આશરે એક મહિના પહેલાં જ તેમના પિતાનું દુઃખદ અવસાન થયું હતુ. વર્ષ 2003માં સેજલનો જન્મ થયો. તેમના જન્મના આશરે એક મહિ...




