Saturday, October 24News That Matters
Shadow

Author: Admin

Nana Patekar Death Panaji Police અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ પોલીસ એક્શન! નાના પાટેકરના નિધન પર અકુદરતી મોતનો કેસ દાખલ; જાણો સમગ્ર કાનૂની પ્રક્રિયા

BOLLYWOOD, Breaking News, Maharashtra
Nana Patekar Death Panaji Police ગોવાના રિસોર્ટનિવાસસ્થાને પોલીસ ટીમો દ્વારા પંચનામું; વિસેરાના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલાયા Nana Patekar Death Panaji Police દિગ્ગજ બોલિવૂડ અને મરાઠી અભિનેતા નાના પાટેકર (Nana Patekar) ના આકસ્મિક નિધનના મામલે ગોવા પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે; ગોવાની રાજધાની પણજી પોલીસ સ્ટેશન (Panaji Police Station) માં અભિનેતાના મૃત્યુ સંબંધિત અકુદરતી મોત (Unnatural Death) નો કેસ નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે; ગોવામાં રોકાણ દરમિયાન તેમની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા બાદ તેમનું અવસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો વચ્ચે પોલીસે કોઈપણ શંકાકુશંકાનું સમાધાન લાવવા માટે ફોરેન્સિક અને સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવાની કવાયત તેજ કરી છે; પોલીસ અધિકારીઓની વિશેષ ટીમ સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડી રહી છે.   Nana Patekar Death Panaji Police – પણજી પોલ...

Mumbai Airport Customs Massive Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી 4 અઠવાડિયામાં ₹90.89 કરોડનો દાણચોરીનો સામાન જપ્ત, 40 આરોપીઓની ધરપકડ

Big Breaking, Maharashtra, National
Mumbai Airport Customs Massive Seizure 115 કિલોથી વધુ ડ્રગ્સ, ₹21 કરોડથી વધુનું સોનું અને હીરા ઝડપાયા; 136 કેસ નોંધી એરપોર્ટ પર સર્વેલન્સ વધુ કડક Mumbai Airport Customs Massive Seizure મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર કસ્ટમ્સ વિભાગે આંતરરાષ્ટ્રીય દાણચોરો (International Smugglers) વિરુદ્ધ એક વિશાળ અને સઘન અભિયાન ચલાવીને ઐતિહાસિક સફળતા મેળવી છે; ૭ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સતત ચાર અઠવાડિયા સુધી હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવમાં કસ્ટમ્સ અધિકારીઓએ કુલ ₹૯૦.૮૯ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે; આ ઓપરેશન દરમિયાન કસ્ટમ્સે કુલ ૧૩૬ કેસ નોંધીને વિવિધ દેશોમાંથી દાણચોરીમાં સંડોવાયેલા ૪૦ જેટલા શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે; એરપોર્ટ પર સુરક્ષા અને તકેદારી વધારીને દાણચોરીના નેટવર્કને મોટો આંચકો આપવામાં આવ્યો છે. Mumbai Airport Customs Massive...

ખેલ મહાકુંભ 2026’નો આજે વડોદરા ખાતેથી થશે રાજ્યવ્યાપી શુભારંભ.

Breaking News, Gujarat, Sports
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે શરૂ કરવામાં આવેલ રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે 'ખેલ મહાકુંભ'. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાતની યુવાશક્તિ માટે ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી આયોજિત 'ખેલ મહાકુંભ 2026'નો આજે વડોદરા ખાતેથી થશે રાજ્યવ્યાપી શુભારંભ....

ઉત્તર પ્રદેશ અને બંગાળમાં CJP હજારો કાર્યકરોની અટકાયતનો દાવો

Breaking News, Maharashtra, National, Politics
નવી દિલ્હી,   "અમે અઢી કરોડ છીએ, આખરે પોલીસ કેટલા લોકોને પકડશે?" :  રાંકાનો આક્રમક સવાલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આગામી 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ આંદોલનમાં જોડાવા જઈ રહેલા તેમના હજારો સ્વયંસેવકો તથા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. આ પોલીસ કાર્યવાહી સામે આક્રમક વલણ અપનાવતા CJPના નેતા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, "પકડવા કે અટકાયત કરવાથી શું વળશે? પોલીસ કેટલા લોકોને પકડશે? દેશભરમાં અમારા અઢી કરોડ જેટલા કાર્યકરો છે." દિલ્હીના આ નિશ્ચિત વિરોધ પ્રદર્શન અગાઉ બેંગલુરુમાં પણ એક વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એવો પણ દાવો કરાયો છે કે કોલકાતામાં અબ્દુલ અને તે...

રાજકોટમાં રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને વાજીંત્રોના ઉપયોગ પર પ્રતિબંધ

Uncategorized
રાજકોટ, નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા કડક નિયમો લાગુ જાહેરનમું બહાર પડાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈપણ આયોજક કે વ્યક્તિ દ્વારા લાઉડ સ્પીકર, ડીજે  કે અન્ય કોઈપણ પ્રકારના મોટેથી વાજીંત્રો વગાડવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય મોડી રાત સુધી ચાલતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને વિદ્યાર્થીઓ તથા સિનિયર સિટીઝનોને પડતી અસુવિધા અટકાવવાનો છે. રાજકોટ શહેરમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં રાખવા પોલીસ કમિશનર દ્વારા  પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ આયોજક કે મંડળ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારના માહોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિપૂર્વક ઉત્સવ ઉજવાય તે માટે...

Ambaji Mandir Navratri Timings: મા અંબાના ચાચર ચોકમાં ખેલૈયાઓ ઘૂમશે, નવરાત્રીમાં દિવસમાં 3 વાર થશે આરતી, જુઓ શિડ્યુલ

Breaking News, Gujarat
Ambaji Mandir Navratri Timings: મા અંબાના ચાચર ચોકમાં ખેલૈયાઓ ઘૂમશે, નવરાત્રીમાં દિવસમાં 3 વાર થશે આરતી, જુઓ શિડ્યુલ. શારદીય નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી મા અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. આગામી તારીખ 11 ઓક્ટોબર થી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીો પ્રારંભ થનાર છે, જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 11 ઓક્ટોબરે સોમવારના શુભ મૂહુર્તમાં સવારે 09. શારદીય નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો  બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી મા અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ  છે. આગામી તારીખ 11 ઓક્ટોબર થી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. ન...

IT દરોડાના સમાચાર પર રકુલ પ્રીત સિંહનો આક્રોશ: ‘મારી પાસે કોઈ બેનામી સંપત્તિ નથી, મારી મહેનત પર શંકા ન કરો’ રકુલ પ્રીત સિંહે IT દરોડાના અહેવાલો ફગાવ્યા

BOLLYWOOD, Breaking News, National
IT દરોડાના સમાચાર પર રકુલ પ્રીત સિંહનો આક્રોશ: 'મારી પાસે કોઈ બેનામી સંપત્તિ નથી, મારી મહેનત પર શંકા ન કરો'. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઈનકમ ટેક્સના દરોડા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના પર કોઈપણ પ્રકારની રેડ પડી નથી. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની, જેકી ભગનાની, રકુલ પ્રીત સિંહ અને પેનોરમા સ્ટુડિયોઝના સ્થાનો પર IT રેડના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ઈનકમ ટેક્સના દરોડા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના પર કોઈપણ પ્રકારની રેડ પડી નથી. તેણે દરોડાના અહેવાલોને અફવા ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરેલી પોત...

फिल्म सिटी में लगी भीषण आग: ‘हसल 5’, ‘रामायण’ सहित चपेट में आया फिल्म और TV शो का कई सेट, जलकर हुआ खाक, देखिए

Big Breaking, BOLLYWOOD, LifeStyle, National
Film City at Fire Video : मुंबई | मुंबई के फिल्म सिटी का चौका देने वाला वीडियो सामने आया है। बताया जा रहा है कि ' हसल 5 ' और रणबीर कपूर की फिल्म ' रामायण ' के सेट सहित तीन फिल्म और TV शो के सेट पर भीषण आग लगी है। इतना ही नहीं आग ने विकराल रूप ले लिया और पूरे इलाके में घने काले धुएं का गुबार फैल गया। सोशियल मीडिया पर इस घटना के कई खौफनाक वीडियो सामने आए है , जिनमें सेट का एक हिस्सा धू - धू कर जलता हुआ नजर आ रहा है।   दरअसल , सोमवार 5 अक्टूबर को शाम 4.02 बजे गोरेगांव ईस्ट फिल्म सिटी में रिलायंस मीडिया वर्क्स और प्राइम फोकस के पीछे लेवल 1 की आग लगने की सूचना मिली। BMC के मुंबई फायर ब्रिगेड के अनुसार , आग प्राइम फोकस स्टूडियो के पीछे 100*20 फुट के एक अस्थायी सेट में बने PCR यूनिट में लगी थी। आग बिजली की वायरिंग , इंस्टालेशन और केबल के साथ साथ दरवाजों , लकड़ी के तख्तों, AC यूनिट , बांस...

CG: शिक्षा मंत्री की पहल पर विद्यार्थियों को बड़ी राहत, अब शैक्षणिक दस्तावेजों के लिए नहीं लगाने पड़ेंगे चक्कर…

Education, National
CG: शिक्षा मंत्री की पहल पर विद्यार्थियों को बड़ी राहत, अब शैक्षणिक दस्तावेजों के लिए नहीं लगाने पड़ेंगे चक्कर...

જામનગર-કાલાવડ હાઈવે પર આઈસરમાં ખીચોખીચ ભરેલા ૧૧ પશુ ઝડપાયા

Breaking News, Gujarat
જામનગર-કાલાવડ હાઈવે પર પશુઓની હેરાફેરીને લઈને સિટી એ-ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાવડી પેટ્રોલ પંપ સામે પોલીસે બાતમીના આધારે એક આઈસર વાહન અટકાવી તપાસ કરતાં તેમાં ખીચોખીચ રીતે ૧૧ પશુઓ ભરેલા મળી આવ્યા હતા. જેમાં ૮ પુખ્ત વયની ભેંસો અને ૩ નાના પાડરડાનો સમાવેશ થતો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન વાહનમાં પશુઓને અત્યંત ગીચ સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે પોલીસે તમામ પશુઓને વાહનમાંથી સલામત રીતે બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી અને તેમને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે બે શખ્સો સામે પશુ ક્રૂરતા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ જામનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્ય...